DWARAKA : ભાણવડ ભાજપમાં આંતરિક ડખો, વ્હીપના અનાદર બદલ આઠ સભ્યો સસ્પેન્ડ
DWARAKA : દેવભૂમિદ્વારકા જિલ્લાના ભાણવડમાં ભાજપમાં આંતરિક ડખા સામે આવ્યા છે. ભાજપના વ્હીપનો અનાદર કરવા બદલ આઠ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે.
DWARAKA : દેવભૂમિદ્વારકા જિલ્લાના ભાણવડમાં ભાજપમાં આંતરિક ડખા સામે આવ્યા છે. ભાજપના વ્હીપનો અનાદર કરવા બદલ આઠ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે આઠ સભ્યો સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી છે.
