દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર

|

Feb 07, 2020 | 3:07 PM

આવતીકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે. આ વખતે ચૂંટણીમાં સીધી ટક્કર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. દિલ્લીની 70 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. આવતીકાલના મતદાનને લઇને આપ અને ભાજપે છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા છે. બંનેએ આ વખતે […]

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર

Follow us on

આવતીકાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે. આ વખતે ચૂંટણીમાં સીધી ટક્કર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. દિલ્લીની 70 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. આવતીકાલના મતદાનને લઇને આપ અને ભાજપે છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા છે. બંનેએ આ વખતે પ્રચારમાં પૂરી તાકાત લગાવી છે.

આ પણ વાંચોઃ રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગત ચૂંટણીમાં ભાજપને માત્ર 3 જ બેઠક મળી હતી. ત્યારે સત્તા મેળવવા માટે ભાજપે આ વખતે પીએમ મોદી અને અમિત શાહે પણ દિલ્લીના ચૂંટણી જંગમાં જંગી રેલીઓ સંબોધી. જો કે સામે કેજરીવાલે પણ પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. ત્યારે આ વખતે દિલ્લીની ચૂંટણી રસપ્રદ જરૂર છે. પાંચ વર્ષ ભલે કોઇપણ પક્ષના હોય, પણ આવતીકાલનો એક દિવસ દિલ્લીની જનતાનો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article