ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 337 બુથ પર મતદાન શરૂ, ભાજપ કોંગ્રેસનાં પરસ્પર જીતનાં દાવા

|

Nov 03, 2020 | 8:32 AM

ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 337 બુથ પર મતદાન કરવામાં આવશે. પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. 134 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક પર પોલીસની ચાંપતી નજર છે. મતદાન શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસનાં ઉમેદવાર સુરેશ કોટડીયાએ મતદાન કરી નાખ્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.   Web Stories View more આજનું […]

ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 337 બુથ પર મતદાન શરૂ, ભાજપ કોંગ્રેસનાં પરસ્પર જીતનાં દાવા

Follow us on

ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 337 બુથ પર મતદાન કરવામાં આવશે. પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. 134 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક પર પોલીસની ચાંપતી નજર છે. મતદાન શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસનાં ઉમેદવાર સુરેશ કોટડીયાએ મતદાન કરી નાખ્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article