ધારીમાં કોંગ્રેસના ચિન્હવાળું માસ્ક પહેરીને મતદાન કરવા મુદ્દે કલેક્ટરે આપ્યા તપાસના આદેશ, રીટર્નિંગ ઓફિસરે ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી

|

Nov 04, 2020 | 9:26 AM

અમરેલીના ધારીમાં કોંગ્રેસના ચિન્હવાળું માસ્ક પહેરીને મતદાન કરવા મામલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાના પત્નીએ મતદાન વખતે કોંગ્રેસના ચિન્હવાળું માસ્ક પહેર્યું હતું જે બાદ ભારે વિવાદ થતા આચારસંહિતા ભંગ બદલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. હાલ રીટર્નિંગ ઓફિસરે ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.   Web Stories […]

ધારીમાં કોંગ્રેસના ચિન્હવાળું માસ્ક પહેરીને મતદાન કરવા મુદ્દે કલેક્ટરે આપ્યા તપાસના આદેશ, રીટર્નિંગ ઓફિસરે ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી

Follow us on

અમરેલીના ધારીમાં કોંગ્રેસના ચિન્હવાળું માસ્ક પહેરીને મતદાન કરવા મામલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાના પત્નીએ મતદાન વખતે કોંગ્રેસના ચિન્હવાળું માસ્ક પહેર્યું હતું જે બાદ ભારે વિવાદ થતા આચારસંહિતા ભંગ બદલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. હાલ રીટર્નિંગ ઓફિસરે ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article