મહારાષ્ટ્રમાં ભાજપે ભલે બનાવી લીધી સરકાર પણ હજુ બાકી છે આ મોટો પડકાર!

|

Nov 23, 2019 | 12:00 PM

મહારાષ્ટ્રમાં ભાજપની સાથે અજિત પવારે મળીને સરકાર બનાવી લીધી છે. શરદ પવાર કહી રહ્યાં છે આ અજિત પવારનો અંગત નિર્ણય છે. જે પણ થયું તેના લીધે રાજકીય ગરમાવો આવી ગયો છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવાને યોગ્ય તો શીવસેના લોકશાહીની હત્યા ગણાવી રહી છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ […]

મહારાષ્ટ્રમાં ભાજપે ભલે બનાવી લીધી સરકાર પણ હજુ બાકી છે આ મોટો પડકાર!

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપની સાથે અજિત પવારે મળીને સરકાર બનાવી લીધી છે. શરદ પવાર કહી રહ્યાં છે આ અજિત પવારનો અંગત નિર્ણય છે. જે પણ થયું તેના લીધે રાજકીય ગરમાવો આવી ગયો છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવાને યોગ્ય તો શીવસેના લોકશાહીની હત્યા ગણાવી રહી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ PM મોદીને પૂછ્યા આ 10 સવાલ

ભાજપે અજિત પવારની સાથે અમુક ધારાસભ્યોની સાથે સરકાર તો બનાવી લીધી અને તેના બળથી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પણ બની ગયા છતાં એક પડકાર આ નવી બનેલી સરકારની સામે યથાવત્ છે.

 

કોઈપણ સરકાર ભલે શપથ લઈ લે પણ તેને વિધાનસભામાં બહુમત પુરવાર કરવો પડે છે. અજિત પવારની સાથે 22 ધારાસભ્યો છે અને એનસીપીનો દાવો છે કે બધા ધારાસભ્યો તેમની જ સાથે છે. એનસીપી એવો દાવો કરી રહી છે ફ્લોર ટેસ્ટ વખતે તેઓ ભાજપની સરકાર પાડી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ફ્લોર ટેસ્ટ શું હોય છે?
ફ્લોર ટેસ્ટ એક કાયદાકીય પ્રાવધાન છે. જેમને રાજ્યપાલ મુખ્યમંત્રી પદની શપથ અપાવે છે તેમણે વિધાનસભામાં પોતાની સાથે બહુમતીમાં ધારાસભ્યો છે એવું સાબિત કરવું પડે છે.

આ સિવાય જો કોઈ પાર્ટીના ધારાસભ્યો પાર્ટીના વ્હીપ વિરુદ્ધ મતદાન કરે તો તેની સામે પક્ષપલટાના કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે તેમ છે. જો અન્ય કોઈ પાર્ટીમાં સામેલ થઈ જાય તો તેની સદસ્યતા પણ રદ થઈ શકે છે. આર્ટીકલ-164(1) મુજબ આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article