દ્વારકાઃ સાની ડેમના કાંઠે ખેડૂતોનો અનોખો વિરોધ, ખાલી ડેમ પર હોળી કરી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો

|

Oct 05, 2020 | 1:37 PM

દ્વારકાના સાની ડેમના કાંઠે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. જિલ્લાનો સૌથી મોટો ડેમ ખાલી હોવાથી ખેડૂતોએ કાંઠે હોળી કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનમાં ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. સાની સિંચાઈ યોજનાથી 110 ગામ અને 3 નગરપાલિકાને પીવાનું પાણી મળે છે, […]

દ્વારકાઃ સાની ડેમના કાંઠે ખેડૂતોનો અનોખો વિરોધ, ખાલી ડેમ પર હોળી કરી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો

Follow us on

દ્વારકાના સાની ડેમના કાંઠે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. જિલ્લાનો સૌથી મોટો ડેમ ખાલી હોવાથી ખેડૂતોએ કાંઠે હોળી કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનમાં ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. સાની સિંચાઈ યોજનાથી 110 ગામ અને 3 નગરપાલિકાને પીવાનું પાણી મળે છે, તો હજારો હેકટર જમીનને સિંચાઈનો લાભ મળે છે. ડેમ ખાલી હોવાથી ખેડૂતો પરેશાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી! સિડનીમાં રહેતા ગુજરાતીઓએ રંગમાં રંગાયા

Published On - 10:06 am, Mon, 9 March 20

Next Article