દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપાશે

|

Jan 27, 2020 | 4:57 AM

દિલ્લીમાં વિધાનસભાના જંગને લઈ તમામ પક્ષ પ્રચારની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે દિલ્લીમાં બેઠક છે. બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ અમિત ચાવડા અને પરેશ ધાનાણી હાજર રહેશે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી […]

દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપાશે

Follow us on

દિલ્લીમાં વિધાનસભાના જંગને લઈ તમામ પક્ષ પ્રચારની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે દિલ્લીમાં બેઠક છે. બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ અમિત ચાવડા અને પરેશ ધાનાણી હાજર રહેશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાથે જ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ અને ધારાસભ્યો સહિત 30થી વધારે નેતા બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

આ પણ વાંચો: યુદ્ધ માટે હથિયારનો સ્ટોક તૈયાર કરી રહી છે ભારતીય સેના, ચીન અને પાકિસ્તાનનું વધશે ટેન્શન

 

Next Article