દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ શકે

|

Jan 16, 2020 | 3:26 AM

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. હવે લોકોની નજર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના લિસ્ટ પર છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે યોજાવવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પછી આજે જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે અને 17 જાન્યુઆરીએ ભાજપ ઉમેદવાર નામાંકન […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ શકે

Follow us on

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. હવે લોકોની નજર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના લિસ્ટ પર છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે યોજાવવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પછી આજે જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે અને 17 જાન્યુઆરીએ ભાજપ ઉમેદવાર નામાંકન ભરવાનું શરૂ કરી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિલ્હીમાં ઉમેદવારોનું લિસ્ટ ફાઈનલ કરવા માટે આજે પાર્ટી મુખ્યાલય પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે. પાર્ટી સુત્રો દ્વારા મુજબ આ બેઠકમાં રાજ્ય ચૂંટણી સમિતિ તરફથી મોકલવામાં આવેલા નામ પર વિચાર કરીને લિસ્ટ ફાઈનલ કરવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે પાર્ટી 17 જાન્યુઆરીથી નોમિનેશન કરવાનું શરૂ કરી દેશે. ત્યારે ભાજપના એક નેતાએ કહ્યું 19 અને 20 જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની છે. ત્યારે આ તારીખ પહેલા જ પાર્ટી નામાંકનનું કામ પુરૂ કરી લેવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નામાંકન માટે છેલ્લી તારીખ 21 જાન્યુઆરી રાખી છે. ત્યારબાદ 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:25 am, Thu, 16 January 20

Next Article