દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ થશે શાંત, રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારક મેદાનમાં

|

Feb 06, 2020 | 6:07 AM

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે 6 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. છેલ્લા દિવસે સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP), ભાજપ અને કોંગ્રેસ ભરપુર તાકાત સાથે પ્રચારની તૈયારી કરી છે. ત્રણ પાર્ટીઓના સ્ટાર પ્રચારક આજે મેદાનમાં હશે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ થશે શાંત, રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારક મેદાનમાં

Follow us on

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે 6 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. છેલ્લા દિવસે સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP), ભાજપ અને કોંગ્રેસ ભરપુર તાકાત સાથે પ્રચારની તૈયારી કરી છે. ત્રણ પાર્ટીઓના સ્ટાર પ્રચારક આજે મેદાનમાં હશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ અને WWE રેસલર ‘ધ ગ્રેટ ખલી’ પણ ભાજપ તરફથી પ્રચારમાં ઉતરશે. તે સિવાય ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન પણ દિલ્હીમાં પ્રચાર કરશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે મુંડકા અને સુલ્તાનપુર વિધાનસભામાં રોડ શો કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગૃહપ્રધાન અમિત શાહની એક રેલી સીમાપુરી સીટમાં થશે. ત્યારબાદ તે હરિનગર અને માદીપુર વિધાનસભા ક્ષેત્ર પણ જશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 70 વિધાનસભા સીટ પર 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણી પંચ 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article