દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020નું એલાન, આ તારીખે યોજાશે મતદાન

|

Jan 06, 2020 | 10:37 AM

દિલ્હીમાં ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે. આમ  ચૂંટણી કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી છે. ફેબ્રુઆરી મહિનાની 8 તારીખે આ ચૂંટણી યોજાશે. આ બાદ ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ  આવી જશે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે ભારતના 5 રાજ્યો જ્યાં તમામ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020નું એલાન, આ તારીખે યોજાશે મતદાન

Follow us on

દિલ્હીમાં ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે. આમ  ચૂંટણી કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી છે. ફેબ્રુઆરી મહિનાની 8 તારીખે આ ચૂંટણી યોજાશે. આ બાદ ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ  આવી જશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  દિલ્હી: ચૂંટણી પંચની બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ, વિધાનસભા ચૂંટણીની થઈ શકે જાહેરાત

દિલ્હીમાં ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગયી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીને દિલ્હીની જનતાએ વર્ષ 2015ની ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. દિલ્હીમાં કેજરીવાલની સરકારે વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 70 સીટમાંથી 67 સીટ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ 70 સીટમાંથી ભાજપને માત્ર 3 સીટ જ ગત વિધાનસભાની ચૂંટણીમાં મળી હતી. સતત 15 વર્ષથી દિલ્હીમાં એકહથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીને 0 સીટ મળી હતી. લોકસભામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન શક્ય બન્યું નહોતું અને તેને પણ દિલ્હીની સીટ ગુમાવવાનું એક કારણ ગણવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હીમાં કુલ 1.46 કરોડ મતદાતાઓ છે. આ વખતે વોટર સ્લિપ ક્યુઆર કોર્ડના આધારે આપવામાં આવી રહી છે અને તેના લીધે વેરિફિકેશનમાં સરળતા રહેશે. વિવિધ વિસ્તારોમાં એનજીઓ નુક્કડ નાટક કરીને તો બીએલઓ વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને મતદાન કરવા માટે અપીલ કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:21 am, Mon, 6 January 20

Next Article