જ્યારે દેશ 40 CRPF જવાનોની શહાદત પર ગુસ્સા અને ગૌરવ સાથે આંસુ સારી રહ્યો હતો, ત્યારે CONGRESSની રેલીમાં ભીડ એકઠી કરવા માટે DANCE GIRLS લગાવી રહી હતી ઠુમકાં

|

Feb 17, 2019 | 8:38 AM

એક તરફ આખો દેશ પુલવામા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદત પર ગર્વ અને ગુસ્સા સાથે આંસુ વહાવી રહ્યો છો, તો બીજી તરફ હરિયાણામાંથી કૉંગ્રેસની સંવેદનહીનતાની તસવીરો બહાર આવી છે. TV9 Gujarati   Web Stories View more અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો કેરીના પાનનું પાણી પીવાના ફાયદા […]

જ્યારે દેશ 40 CRPF જવાનોની શહાદત પર ગુસ્સા અને ગૌરવ સાથે આંસુ સારી રહ્યો હતો, ત્યારે CONGRESSની રેલીમાં ભીડ એકઠી કરવા માટે DANCE GIRLS લગાવી રહી હતી ઠુમકાં

Follow us on

એક તરફ આખો દેશ પુલવામા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદત પર ગર્વ અને ગુસ્સા સાથે આંસુ વહાવી રહ્યો છો, તો બીજી તરફ હરિયાણામાંથી કૉંગ્રેસની સંવેદનહીનતાની તસવીરો બહાર આવી છે.

TV9 Gujarati

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

પુલવામા આતંકી હુમલા બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ન માત્ર દુઃખ વ્યક્ત કર્યો, પણ તેઓ પાલમ ઍરપોર્ટ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ હાજર રહ્યાં.

દેશ આખામાં શોકના આ માહોલ વચ્ચે હરિયાણાના રતિયામાં કૉંગ્રેસે એક પરિવર્તન રેલીનું આયોજન કર્યું કે જેમાં કૉંગ્રેસની વરિષ્ઠ નેતા કુમારી શૈલજા પણ હાજર હતાં.

પરિવર્તન રેલી કે કોઈ પણ રાજકીય કાર્યક્રમ ગરવો કોઈ ગુનો નથી, પરંતુ જે રીતે સમગ્ર દેશમાં 40 જવાનોની શહાદતનો શોક વ્યાપેલો છે, તેવા માહોલમાં કૉંગ્રેસની આ પરિવર્તન રેલીમાં ભીડ એકઠી કરવા માટે ઑર્કેસ્ટ્રા ગર્લ્સ ડાન્સ કરતા નજરે પડી.

આ પ્રકારની સંવેદનહીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોનું કહેવું હતું કે એક તરફ દેશ શોકમાં ડૂબ્યો છો, તો બીજી તરફ કૉંગ્રેસે આ પ્રકારનું આયોજન કરી સંવેદનહીનતાનો પરિચય આપ્યો છે.

આ સમગ્ર વિવાદ કુમારી શૈલજાએ દુઃખ કે અફસોસ વ્યક્ત કરવાના સ્થાને મીડિયાને જ નસીહત આપી દીધી. શૈલજાએ કહ્યું કે મીડિયાએ આ મુદ્દા પર વિવાદથી બચવું જોઇએ. તેમણે કહ્યું કે સ્ટેજ પર પહોંચતા જ સૌપ્રથમ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ, પરંતુ સ્ટેજ પર ગર્લ્સ ડાન્સ મુદ્દે મીડિયાના અનેક સવાલોના જવાબ આપવાનું શૈલજા ટાળી ગયાં.

[yop_poll id=1471]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:06 am, Sat, 16 February 19

Next Article