સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, નગરપાલિકાની 9 બેઠક પર ભાજપની જીત

|

Nov 11, 2020 | 10:27 PM

સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં સેલવાસ નગર પાલિકા પર ફરી ભાજપે કબજો કર્યો છે. નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળી છે. પાલિકાની તમામ 15 બેઠકોના પરિણામો જાહેર થયા છે. 9 બેઠક પર ભાજપ અને 6 બેઠક પર JDUનો વિજય થયો છે. ભાજપે ફરી સત્તા હાંસલ કરતા કાર્યકરોમાં ખુશીની લહેર […]

સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, નગરપાલિકાની 9 બેઠક પર ભાજપની જીત

Follow us on

સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં સેલવાસ નગર પાલિકા પર ફરી ભાજપે કબજો કર્યો છે. નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળી છે. પાલિકાની તમામ 15 બેઠકોના પરિણામો જાહેર થયા છે. 9 બેઠક પર ભાજપ અને 6 બેઠક પર JDUનો વિજય થયો છે. ભાજપે ફરી સત્તા હાંસલ કરતા કાર્યકરોમાં ખુશીની લહેર છવાઇ છે. દમણ વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ફિરદૌઝબાનું વિજેતા, વોર્ડ નંબર-2માં અપક્ષ ઉમેદવાર પ્રમોદ રાણાનો વિજય, મરવડ જિલ્લા પંચાયતમાં ભાજપના નવીન પટેલ જીત્યા છે. ગ્રામ પંચાયતમાં પણ ભાજપ સમર્થિત સરપંચ વિજેતા બન્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article