અમૂલ આવ્યું આગળ, જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં રોકાણ કરીને સ્થાનિકોને આપશે રોજગારી

|

Aug 07, 2019 | 12:54 PM

જીસીએમએમએફ(GCMMF)ના ઓફિસરોએ કાશ્મીરના રાજ્યપાલ સાથે વાતચીત કરી હતી. કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ હવે વેપારની સંભાવનાઓ ખુલી રહી છે ત્યારે અમૂલ ડેરી પણ ત્યાં પોતાનું યુનિટ સ્થાપવા માગે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ […]

અમૂલ આવ્યું આગળ, જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં રોકાણ કરીને સ્થાનિકોને આપશે રોજગારી

Follow us on

જીસીએમએમએફ(GCMMF)ના ઓફિસરોએ કાશ્મીરના રાજ્યપાલ સાથે વાતચીત કરી હતી. કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ હવે વેપારની સંભાવનાઓ ખુલી રહી છે ત્યારે અમૂલ ડેરી પણ ત્યાં પોતાનું યુનિટ સ્થાપવા માગે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   VIDEO: સુષમા સ્વરાજના અંતિમ દર્શન સમયે MDHના માલિક ધર્મપાલ ગુલાટી ચોધાર આસુંએ રડી પડ્યા

હાલ જમ્મુ કાશ્મીરમાં દુઘ ઉત્પાદન અને તેના વેચાણને લઈને મોટું માર્કેટ છે. કાશ્મીરમાં દુધના બે યુનિટ જ ચાલી રહ્યાં છે. રાજ્ય સરકારની મદદ નહીં મળવાથી આ ઉદ્યોગનો ખાસ્સો એવો વિકાસ કાશ્મીરમાં થઈ શક્યો નથી. આથી જીસીએમએમએફ જે અમૂલના નામે પ્લાન્ટ સ્થાપવા માટે ઉત્સુક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કાશ્મીરમાં પણ ગુજરાતની જેમ જો અમૂલ ડેરીને પ્લાન્ટને મંજૂરી મળી શકે તો તેમાં સ્થાનિક લોકોને પણ સારી એવી રોજગારી મળી શકે તેમ છે. હાલ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી દેવાઈ છે જેના લીધે ભારતના સંવિધાનના બધા જ નિયમો કાયદાઓ ત્યાં લાગુ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ અમૂલ કાશ્મીરમાં ડેરી ઉદ્યોગક્ષેત્રે રોકાણ કરીને ત્યાં સ્થાનિકોને રોજગારી મળી શકે તેવું વિચારી રહી છે. ડેરી ઉદ્યોગના શરુ થવાથી મહિલાઓ પણ સારી એવી રોજગારી દૂધના વેચાણથી મેળવી શકે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article