અયોધ્યા વિવાદ મામલે જે અંતિમ વિકલ્પ છે તેનો ઉપયોગ પણ પક્ષકારોએ કરી લીધો

|

Jan 21, 2020 | 9:23 AM

અયોધ્યા મામલે મામલે કોર્ટે ચૂકાદો આપી દીધો છે પણ અમુક પક્ષો હજુપણ આ ફેંસલાની સાથે સહમત નથી. જો કે આ ચુકાદા બાદ રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે રિવ્યુ પિટીશન પણ ફગાવી દીધી હતી અને પોતાના ચુકાદાને જાળવી રાખ્યો હતો.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

અયોધ્યા વિવાદ મામલે જે અંતિમ વિકલ્પ છે તેનો ઉપયોગ પણ પક્ષકારોએ કરી લીધો

Follow us on

અયોધ્યા મામલે મામલે કોર્ટે ચૂકાદો આપી દીધો છે પણ અમુક પક્ષો હજુપણ આ ફેંસલાની સાથે સહમત નથી. જો કે આ ચુકાદા બાદ રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે રિવ્યુ પિટીશન પણ ફગાવી દીધી હતી અને પોતાના ચુકાદાને જાળવી રાખ્યો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજોમાં કોપી કરતા કુલ 104 વિદ્યાર્થી ઝડપાયા! મોરબીની કોલેજમાં થયો માસ કોપી કેસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પીસ પાર્ટીના ડૉ. અય્યુબ દ્વારા ક્યૂરેટિવ પીટીશન દાખલ કરવામાં આવી છે. 9 નવેમ્બરના રોજ જે કોર્ટે ચુકાદો આપ્યો તેના પર ફરીથી વિચારણા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ક્યુરેટિવ પીટીશનના મુદામાં કહેવામાં આવ્યું છે કે ચુકાદો આસ્થાના આધાર પર લેવામાં આવ્યો છે. જેને લઈને ચુકાદા પર વિયાર કરવામાં આવે તે અંગે આ ક્યુરેટિવ પીટીશન દાખલ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

9 નવેમ્બરના દિવસે રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે ચુકાદો આપ્યો હતો. મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં વૈકલ્પિક જમીન આપવાની વાત કરવામાં આવી હતી. જો કે આ જમીન રામલલાને આપવામાં આવી તેનાથી પીસ પાર્ટી અસંતુષ્ટ છે. આ લીધે જ ક્યુરેટિવ પીટીશન દાખલ કરવામાં આવી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Next Article