જમ્મુ-કાશ્મીરનો સેનાના જવાનો અને બાળકોનો વીડિયો જોઈ તમે ખુશ થઈ જશો!

|

Aug 13, 2019 | 1:01 PM

જમ્મુ કાશ્મીરનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં આર્મીની સાથે સીઆરપીએફના જવાનો બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. બાળકો પણ કોઈ જ ડર વિના ક્રિકેટ સેનાના જવાનો સાથે રમી રહ્યાં છે.  આ વીડિયો પરથી જણાઈ આવે છે કે કાશ્મીરમાં અમુક વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. બાળકોને કંઈક જમવાનું લઈને સેનાના […]

જમ્મુ-કાશ્મીરનો સેનાના જવાનો અને બાળકોનો વીડિયો જોઈ તમે ખુશ થઈ જશો!

Follow us on

જમ્મુ કાશ્મીરનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં આર્મીની સાથે સીઆરપીએફના જવાનો બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. બાળકો પણ કોઈ જ ડર વિના ક્રિકેટ સેનાના જવાનો સાથે રમી રહ્યાં છે.  આ વીડિયો પરથી જણાઈ આવે છે કે કાશ્મીરમાં અમુક વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. બાળકોને કંઈક જમવાનું લઈને સેનાના જવાનો પણ આપે છે તેવું પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.   આ વીડિયો કાશ્મીરમા નૌહાટ વિસ્તારનો હોવાનું પ્રાથમિક જાણકારીમાં ખુલ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો:   ગ્રીન કાર્ડને લઈને બદલાયો નિયમ, હવે ગ્રીન કાર્ડ મેળવવું બની જશે અઘરું!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Published On - 1:00 pm, Tue, 13 August 19

Next Article