ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર! પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા, જુઓ VIDEO

|

Dec 24, 2019 | 9:57 AM

ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાઇ શકે છે. પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા છે. હાલ ખેડૂતોને લોન લેતી વખતે ફરજિયાત વીમો લેવો પડે છે. અનેક ખેડૂત સંગઠનોએ વીમાને લઇને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને સાથે વીમાના વળતરની ચૂકવણીમાં પણ વિલંબની થાય છે. રોચક […]

ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર! પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા, જુઓ VIDEO

Follow us on

ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાઇ શકે છે. પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા છે. હાલ ખેડૂતોને લોન લેતી વખતે ફરજિયાત વીમો લેવો પડે છે. અનેક ખેડૂત સંગઠનોએ વીમાને લઇને સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને સાથે વીમાના વળતરની ચૂકવણીમાં પણ વિલંબની થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article