કોરોના વાઈરસ છે કે નહીં કેવી રીતે ખબર પડે? 5 દિવસમાં આ 3 લક્ષણ દેખાય તો કરાવો ટેસ્ટ

|

Mar 17, 2020 | 2:41 PM

કોરોના વાઈરસના કેસ ઝડપથી ભારતમાં સામે આવી રહ્યાં છે. આપણે દરરોજ ઘણાં લોકોને મળીએ છીએ ત્યારે નક્કી થઈ શકતું નથી કે કોરોનાની અસર છે કે નહીં? જો કે એક્સપર્ટ કહીં રહ્યાં છે કે કોરોનાને અમુક લક્ષણો પરથી ઓળખી શકાય છે. ખાસ કરીને જો તમારા શરીરમાં આ 3 લક્ષણો દેખાય તો કોરોનાની તપાસ કરાવવા માટે હેલ્પલાઈનનો […]

કોરોના વાઈરસ છે કે નહીં કેવી રીતે ખબર પડે? 5 દિવસમાં આ 3 લક્ષણ દેખાય તો કરાવો ટેસ્ટ

Follow us on

કોરોના વાઈરસના કેસ ઝડપથી ભારતમાં સામે આવી રહ્યાં છે. આપણે દરરોજ ઘણાં લોકોને મળીએ છીએ ત્યારે નક્કી થઈ શકતું નથી કે કોરોનાની અસર છે કે નહીં? જો કે એક્સપર્ટ કહીં રહ્યાં છે કે કોરોનાને અમુક લક્ષણો પરથી ઓળખી શકાય છે. ખાસ કરીને જો તમારા શરીરમાં આ 3 લક્ષણો દેખાય તો કોરોનાની તપાસ કરાવવા માટે હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

પ્રથમ લક્ષણ

જર્નલ ઓફ ઈન્ટરનેશનલ મેડિસીનના રિપોર્ટ અનુસાર કોરોના વાઈરસના 3 લક્ષણ 5 દિવસમાં જ સામે આવી જાય છે. જેમાં પ્રથમ લક્ષણ વાત કરીએ તો કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા બાદ 5 દિવસમાં સૂકી ખાંસી આવવાનું શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો ;   કોરોનાના લીધે માર્કેટ ધડામ પણ Yes Bankના શેરમાં આવ્યો ભારે ઉછાળો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજું લક્ષણ

બીજા લક્ષણની વાત કરીએ તો કોરોના વાઈરસની અસર હોય તો વ્યક્તિને ખૂબ જ વધારે તાવ આવે છે. એક નહીં ઘણાંબઘાં એકસપર્ટ પણ માને છે કે કોરોના વાઈરસમાં ખુબ જ વધારે તાવ આવવા લાગે છે.

ત્રીજું લક્ષણ

કોરોના વાઈરસના શરૂઆતમાં લક્ષણોમાં ખુબ જ તાવ આવે છે. આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફેફસામાં કફ જામી જાય તેના લીધે આ તકલીફ ઉભી થતી હોય છે. આવા કિસ્સામાં હેલ્પલાઈન પર કોલ કરીને માહિતી મેળવી શકાય છે.

Next Article