ભારતમાં કોરોના વાઈરસના 415 કેસ કન્ફર્મ, દુનિયામાં 14 હજારથી વધારે લોકોના મોત

|

Mar 23, 2020 | 10:58 AM

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં 14600થી વધારે મોત થયા છે. ઈટલીમાં દરરોજ 600થી વધારે મોત થઈ રહી છે અને દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં થઈ રહી છે. ઈટલીમાં 5476 લોકોના મોત થયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ […]

ભારતમાં કોરોના વાઈરસના 415 કેસ કન્ફર્મ, દુનિયામાં 14 હજારથી વધારે લોકોના મોત

Follow us on

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં 14600થી વધારે મોત થયા છે. ઈટલીમાં દરરોજ 600થી વધારે મોત થઈ રહી છે અને દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં થઈ રહી છે. ઈટલીમાં 5476 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

આ પણ વાંચો :  કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતમાં કોરોના વાઈરસના કુલ 415 કન્ફર્મ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 7 લોકોના મોત થયા છે. ઈરાનમાં 127 લોકોના મોત થયા છે. એપિડેમિક એક્ટ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે અને દેશના 76 જિલ્લામાં લોકડાઉન ઉભું કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાતમાં પણ કોરોના વાઈરસના કેસ 6 જિલ્લામાં સામે આવ્યા છે. જેને પણ લોકડાઉન જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા અને કચ્છમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આમ આ વિસ્તારમાં લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article