ઝારખંડ ઈલેક્શન: જાણો રાહુલ ગાંધીએ કોને ગણાવ્યા ભારતના સૌથી ભ્રષ્ટ નેતા?

|

Dec 09, 2019 | 11:51 AM

ઝારખંડની ચૂંટણી માટે જંગ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ હજારીબાગ ખાતે સભાને સંબોધી હતી. આ સભામાં તેઓએ ભ્રષ્ટાચારના સામે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે ભાજપની સરકારને આ બાબતે ઘેરી હતી અને પીએમ મોદીના નિવેદનનોને યાદ કરાવીને મુખ્યમંત્રી રઘુવર દાસને સૌથી વધારે ભ્રષ્ટાચારી વ્યક્તિ ગણાવ્યા હતા. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી […]

ઝારખંડ ઈલેક્શન:  જાણો રાહુલ ગાંધીએ કોને ગણાવ્યા ભારતના સૌથી ભ્રષ્ટ નેતા?

Follow us on

ઝારખંડની ચૂંટણી માટે જંગ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ હજારીબાગ ખાતે સભાને સંબોધી હતી. આ સભામાં તેઓએ ભ્રષ્ટાચારના સામે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે ભાજપની સરકારને આ બાબતે ઘેરી હતી અને પીએમ મોદીના નિવેદનનોને યાદ કરાવીને મુખ્યમંત્રી રઘુવર દાસને સૌથી વધારે ભ્રષ્ટાચારી વ્યક્તિ ગણાવ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કર્ણાટકમાં વિધાનસભાની 15 બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે મારી બાજી અને સિદ્ધારમૈયાનું રાજીનામું

રાહુલ ગાંધીએ ઝારખંડની ચૂંટણી પ્રચારની સભામાં પીએમ મોદીને મહિલા સુરક્ષા અને ભ્રષ્ટાચાર મુદ્દે ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે બધી બાજુ નફરતનો માહોલ છે અને તેના લીધે જ બેરોજગારી વધી રહી છે. જેટલી નફરત આ દેશમાં વધશે એટલો જ વધારો બેરોજગારીમાં થશે. અમે બધાને સાથે રાખીને ચાલીએ છીએ. જેમાં અમીર-ગરીબ અને દરેક વર્ગના લોકો હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

આ સિવાય તેઓએ મોદી સરકાર પર મહિલાઓની સુરક્ષાને લઈને પ્રહારો કરતાં કહ્યું કે આજે આખી દુનિયા હિંદુસ્તાનની તરફ જોઈ રહી છે અને કહે છે કે હિંદુસ્તાન બળાત્કારનું કેપિટલ બની ગયું છે. રાહુલે પીએમ મોદીને સવાલ કર્યો કે તમે મહિલાઓની સુરક્ષા કેવી રીતે કરી રહ્યાં છો?

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article