રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તિહાર જેલ ખાતે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને મળવા પહોંચ્યા

|

Nov 27, 2019 | 3:40 AM

INX મની લોન્ડ્રિંગ કેસ મામલે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમને મળવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે. તિહાડ જઈને પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પણ મળ્યા હતા. સોનિયા ગાંધી અને મનમોહન સિંહની મુલાકાતના 1 મહિના બાદ આજે રાહુલ ગાંધી અને પ્રિયંકાએ પી.ચિદમ્બરમને મળ્યા છે. Rahul Gandhi, Priyanka […]

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તિહાર જેલ ખાતે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને મળવા પહોંચ્યા

Follow us on

INX મની લોન્ડ્રિંગ કેસ મામલે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમને મળવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે. તિહાડ જઈને પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પણ મળ્યા હતા. સોનિયા ગાંધી અને મનમોહન સિંહની મુલાકાતના 1 મહિના બાદ આજે રાહુલ ગાંધી અને પ્રિયંકાએ પી.ચિદમ્બરમને મળ્યા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શપથ સમારોહઃ NCP સાંસદ સુપ્રિયા સુલેએ તમામ ધારાસભ્યોનું કર્યું સ્વાગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસ પાર્ટીના નેતા પી.ચિદમ્બરમની તબિયતને લઈ સતત ચિંતા વ્યકત થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, પૂર્વ નાણાપ્રધાનની તબિયતનો ખ્યાલ રાખવામાં આવતો નથી. અને તેમનું વજન 3 મહિનામાં 10 કિલોથી પણ વધુ ઘટી ગયો છે. ચિદમ્બરમની ધરપકડના સમયથી કોંગ્રેસ પાર્ટી સતત તેમનો બચાવ કરી રહી છે. તપાસ એજન્સીઓ દુર્ભાવના સાથે કામ કરી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article