જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે: ગોવિંદ પટેલનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ VIDEO

|

Aug 22, 2019 | 6:12 AM

રાજકોટમાં રોગચાળાની સાથે સાથે એક વિવાદ પણ વકર્યો છે અને આ વિવાદ છે જવાબદારીમાંથી છટકવાનો અને અન્યના માથે દોષનો ટોપલો ઢોળવાનો. રાજકોટમાં જ્યાં રોગચાળાએ 3 માસૂમ બાળકોનો ભોગ લીધો છે અને અડધુ શહેર રોગચાળાના ખપ્પરમાં હોમાઇ રહ્યુ છે. આવા સમયે સત્તાના નશામાં ચકચૂર બનેલા રાજકોટના નેતાઓ નિવેદનબાજી કરવામાં પડ્યાં છે. એક તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલ […]

જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે: ગોવિંદ પટેલનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ VIDEO

Follow us on

રાજકોટમાં રોગચાળાની સાથે સાથે એક વિવાદ પણ વકર્યો છે અને આ વિવાદ છે જવાબદારીમાંથી છટકવાનો અને અન્યના માથે દોષનો ટોપલો ઢોળવાનો. રાજકોટમાં
જ્યાં રોગચાળાએ 3 માસૂમ બાળકોનો ભોગ લીધો છે અને અડધુ શહેર રોગચાળાના ખપ્પરમાં હોમાઇ રહ્યુ છે. આવા સમયે સત્તાના નશામાં ચકચૂર બનેલા રાજકોટના નેતાઓ નિવેદનબાજી કરવામાં પડ્યાં છે. એક તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલ બાળકોના મોત પાછળ ભગવાનને નિમિત્ત બનાવી રહ્યાં છે, તો બીજી તરફ મેયર બીના આચાર્ય આ સ્થિતિ માટે વરસાદના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. આ નેતાઓને જાણે કે નિવેદનો કરવા સિવાય અન્ય કોઇ કામ જ નથી એવુ લાગી રહ્યું છે. કેમ આ નેતાઓ આવા બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. આ બંને નેતાઓ નિવેદન ઓછા અને કામ વધુ કરે તો રાજકોટનુ ભલુ થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદ અને વડોદરાની APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.2500, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article