હાર્દિક પટેલને ભરી સભામાં એક વ્યક્તિએ માર્યો લાફો, સુરેન્દ્રનગરના બલદાણાની સભામાં બની ઘટના, જુઓ VIDEO

|

Apr 19, 2019 | 5:56 AM

હાર્દિક પટેલની સુરેન્દ્રનગરના બલદાણામાં સભા ચાલી રહી હતી અને તેમાં એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો. બાદમાં સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો.  સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા બલદાણામાં કોંગ્રેસની જન આક્રોશ સભા હતી. તેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યાં હતા અને અચાનક કોઈ વ્યક્તિ સ્ટેજ પર ચડી આવ્યો હતો અને હાર્દિક […]

હાર્દિક પટેલને ભરી સભામાં એક વ્યક્તિએ માર્યો લાફો, સુરેન્દ્રનગરના બલદાણાની સભામાં બની ઘટના, જુઓ VIDEO

Follow us on

હાર્દિક પટેલની સુરેન્દ્રનગરના બલદાણામાં સભા ચાલી રહી હતી અને તેમાં એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો. બાદમાં સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો. 

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા બલદાણામાં કોંગ્રેસની જન આક્રોશ સભા હતી. તેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યાં હતા અને અચાનક કોઈ વ્યક્તિ સ્ટેજ પર ચડી આવ્યો હતો અને હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

આ ઘટના બાદ સભામાં હાજર રહેલાં લોકોએ લાફો મારનાર વ્યક્તિને ખૂબ માર માર્યો હતો. બાદમાં પોલીસે મહામહેનતે તેને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગામ લોકો કહી રહ્યાં છે લાફો મારનાર વ્યક્તિ સ્થાનિક નથી. 14 જેટલાં પાટીદાર યુવાનોના મોત પાછળ હાર્દિક જવાબદાર છે તેમ કહીને આ વ્યક્તિએ હાર્દિકને લાફો મારી દીધો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:55 am, Fri, 19 April 19

Next Article