MP Political Crisis: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ બળવાખોર નેતાઓને મળવા પહોંચ્યા, ધરણા પર બેસતા પોલીસે કરી અટકાયત

|

Mar 18, 2020 | 4:10 AM

મધ્ય પ્રદેશમાં રાજકીય ડ્રામાં યથાવત છે. રાજ્યપાલ તરફથી બે વાર આદેશ મળ્યા પછી પણ ફ્લોર ટેસ્ટથી ઈનકાર કરનાર કોંગ્રેસ હવે બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રૂપના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગલુરુમાં છે. દિગ્વિજય સિંહ કોંગ્રેસ નેતાઓ સાથે બેંગલુરુ પહોંચ્યા હતા. પરંતુ કર્ણાટક પોલીસે તેમને બહાર જ રોકી લીધા હતા. […]

MP Political Crisis: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ બળવાખોર નેતાઓને મળવા પહોંચ્યા, ધરણા પર બેસતા પોલીસે કરી અટકાયત

Follow us on

મધ્ય પ્રદેશમાં રાજકીય ડ્રામાં યથાવત છે. રાજ્યપાલ તરફથી બે વાર આદેશ મળ્યા પછી પણ ફ્લોર ટેસ્ટથી ઈનકાર કરનાર કોંગ્રેસ હવે બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રૂપના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગલુરુમાં છે. દિગ્વિજય સિંહ કોંગ્રેસ નેતાઓ સાથે બેંગલુરુ પહોંચ્યા હતા. પરંતુ કર્ણાટક પોલીસે તેમને બહાર જ રોકી લીધા હતા. જેના કારણે કોંગ્રેસ નેતાઓએ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય નથી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:10 am, Wed, 18 March 20

Next Article