સુરત કોંગ્રેસના કોર્પોરેટર સામે ACBમાં ફરિયાદ, ગેરકાયદે બાંઘકામ ના તોડવા માંગ્યા 20 હજાર, 15 હજાર લેતા વચેટીયો છટકામાં ઝડપાયો

|

Sep 20, 2020 | 11:16 PM

સુરતમાં કોંગ્રેસના વધુ એક કોર્પોરેટરે લાંચ માંગી હોવાના વિવાદમાં સપડાયા છે. સુરતના વોર્ડ નંબર 38 ભેસ્તાનમાંથી જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર સતિષ પટેલે ગેરકાયદે બાંધકામ ના તોડવા માટે રૂપિયા 20 હજારની લાંચ માગી હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં નોંધાઈ છે. કોર્પોરેટ સતિષ પટેલની સાથે અન્ય વ્યક્તિએ માંગેલી લાંચ પેટે રૂપિયા 15 હજાર લેતા લાંચ રૂશ્વત વિરોધી […]

સુરત કોંગ્રેસના કોર્પોરેટર સામે ACBમાં ફરિયાદ, ગેરકાયદે બાંઘકામ ના તોડવા માંગ્યા 20 હજાર, 15 હજાર લેતા વચેટીયો છટકામાં ઝડપાયો

Follow us on

સુરતમાં કોંગ્રેસના વધુ એક કોર્પોરેટરે લાંચ માંગી હોવાના વિવાદમાં સપડાયા છે. સુરતના વોર્ડ નંબર 38 ભેસ્તાનમાંથી જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર સતિષ પટેલે ગેરકાયદે બાંધકામ ના તોડવા માટે રૂપિયા 20 હજારની લાંચ માગી હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં નોંધાઈ છે. કોર્પોરેટ સતિષ પટેલની સાથે અન્ય વ્યક્તિએ માંગેલી લાંચ પેટે રૂપિયા 15 હજાર લેતા લાંચ રૂશ્વત વિરોધી દળના હાથે ઝડપાઈ ગયો છે. જ્યારે કોર્પોરેટર સતિષ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આ પણ વાંચોઃપાટણમાં સાર્વત્રિક વરસાદ, સરસ્વતીનું નાયતા તળાવ છલકાયુ, ગામમાં ઘુસ્યા પાણી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 5:46 am, Thu, 13 August 20

Next Article