ખેડૂતોને સહાયનો ટેકો! અમદાવાદ, ગાંધીનગર સહિતના ખેડૂતોને સહાય વિતરણ, જુઓ VIDEO

|

Dec 25, 2019 | 8:18 AM

ખેડૂતોને નુક્સાની બાદ આજથી સરકારે કૃષિ સહાય વિતરણની શરૂઆત કરી છે, ત્યારે ધોળકામાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ખેડૂતોનને સહાય આપવામાં આવી હતી. શિક્ષણપ્રધાન ખેડૂતોને સહાયના ચેક વિતરણ કરતાં જણાવ્યું કે, ભુતકાળમાં ક્યારેય ખેડૂતોને કોંગ્રેસે સહાય કરી નથી અને ભાજપે દરેક જિલ્લાના ખેડૂતોને સહાય આપી છે. આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાય […]

ખેડૂતોને સહાયનો ટેકો! અમદાવાદ, ગાંધીનગર સહિતના ખેડૂતોને સહાય વિતરણ, જુઓ VIDEO

Follow us on

ખેડૂતોને નુક્સાની બાદ આજથી સરકારે કૃષિ સહાય વિતરણની શરૂઆત કરી છે, ત્યારે ધોળકામાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ખેડૂતોનને સહાય આપવામાં આવી હતી. શિક્ષણપ્રધાન ખેડૂતોને સહાયના ચેક વિતરણ કરતાં જણાવ્યું કે, ભુતકાળમાં ક્યારેય ખેડૂતોને કોંગ્રેસે સહાય કરી નથી અને ભાજપે દરેક જિલ્લાના ખેડૂતોને સહાય આપી છે. આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article