UNSCમાં કાશ્મીર પર ચર્ચાને લઈને ભારતની જીત, ચીન-પાકિસ્તાનને ફટકાર

|

Dec 18, 2019 | 12:22 PM

5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી અને સંઘપ્રદેશ તરીકે માન્યતા આપી. આ બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવા ઈચ્છતું હતું. આ બાબતે ચીનનું સમર્થન પાકિસ્તાનને મળ્યું હતું. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી […]

UNSCમાં કાશ્મીર પર ચર્ચાને લઈને ભારતની જીત, ચીન-પાકિસ્તાનને ફટકાર

Follow us on

5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી અને સંઘપ્રદેશ તરીકે માન્યતા આપી. આ બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવા ઈચ્છતું હતું. આ બાબતે ચીનનું સમર્થન પાકિસ્તાનને મળ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   જૂનાગઢના ખંભાળીયામાં પિતાએ ત્રણ પુત્રીની હત્યા બાદ આપઘાત કરી લેતા ચકચારી, કારણ જાણીને ચોંકી જશો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

12 ડિસેમ્બરના રોજ સુરક્ષા પરિષદને એક પત્ર લખીને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ ક્ષેત્રમાં તણાવ વધી શકે એવી ચિંતા વ્યક્ત કરી હતી. ચીને આ બાબતે યુનાઈટેડ નેશન્સની સુરક્ષા પરિષદમાં ચર્ચા કરવાની માગણી કરી હતી. કાશ્મીર મુદે ચર્ચા થાય એવું પાકિસ્તાન ઈચ્છી રહ્યું હતું અને તેમાં ચીનનો સાથ મળ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવી જાણકારી મળી છે કે ચીને આ બાબતે સુરક્ષા પરિષદમાં ચર્ચા થાય એવો પ્રસ્તાવ લાવ્યો હતો પણ તેનું ચાલ્યું નહોતું. સુરક્ષા પરિષદમાં ભારતને સાથ મળ્યો હતો અને આ મુદો રશિયા, બ્રિટન અને અમેરિકાએ ઉડાવી દીધો હતો. આમ ચીનને આગળ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીરનો મુદો લાવવામાં પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે. આ પ્રસ્તાવને રશિયાએ ભારે વિરોધ કર્યો હતો અને પ્રસ્તાવને ઉડાવી દીધો હતો. બ્રિટન પણ ભારતના પડખે આવ્યું હતું અને આ બાબતે કોઈપણ ચર્ચાને ઈનકાર કરી દીધો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article