ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને મોદી કેબિનેટની લીલીઝંડી, જાણો શું થશે ફાયદો?

|

Dec 24, 2019 | 11:14 AM

મોદી સરકારે દેશની સુરક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં મંગળવારના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બેઠક બાદ આ જાહેરાત કરી છે. 4 સ્ટાર જનરલ એટલે કે સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું એક પદ ઉભું કરવામાં આવશે. Web Stories View more IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી […]

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને મોદી કેબિનેટની લીલીઝંડી, જાણો શું થશે ફાયદો?

Follow us on

મોદી સરકારે દેશની સુરક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં મંગળવારના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બેઠક બાદ આ જાહેરાત કરી છે. 4 સ્ટાર જનરલ એટલે કે સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું એક પદ ઉભું કરવામાં આવશે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  સોનિયા, પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ દાખલ થયો કેસ, CAA પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ

સીડીએસની પાસે ત્રણેય સેનાઓ માટે નિર્ણયો લેવાની સત્તા રહેશે. જો કે ભારતની ત્રણેય સેનાના વડાઓ પોતાના પદ પર યથાવત રહેશે. જ્યારે પણ ત્રણેય સેના દ્વારા કોઈ ઓપરેશન પુરુ પાડવાનું થયું ત્યારે આ પોસ્ટના લીધે નિર્ણય લેવામાં સરળતા રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વર્ષે પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી આપેલા ભાષણમાં પણ સીડીએસને લઈને જાહેરાત કરી હતી. આમ હવે સીડીએસ માટે એક નવી ઓફિસ પણ બનાવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article