ગુજરાતમાં CAA અને NRC મુદ્દે વિરોધ પર સેન્ટ્રલ IBની બાજ નજર, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દેખરેખ

|

Jan 13, 2020 | 12:33 PM

ગુજરાતમાં CAA અને NRC મુદ્દે થઈ રહેલા વિરોધ પર હવે સેન્ટ્રલ IBની બાજ નજર છે. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં સેન્ટ્રલ IBની વિશેષ ટીમ દ્વારા જુદા જુદા કેમ્પસમાં CAA અને NRCનો વિરોધ કરનાર લોકો પર દેખરેખ રાખી રહી છે. અમદાવાદ IIM, NID, CEPT અને IIT ગાંધીનગર સહિતની શૈક્ષણિક સંસ્થામાં થતી પ્રવૃત્તિ પર ઈન્ટેલિજન્સ બ્યુરો ચાંપતી નજર રાખી […]

ગુજરાતમાં CAA અને NRC મુદ્દે વિરોધ પર સેન્ટ્રલ IBની બાજ નજર, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દેખરેખ

Follow us on

ગુજરાતમાં CAA અને NRC મુદ્દે થઈ રહેલા વિરોધ પર હવે સેન્ટ્રલ IBની બાજ નજર છે. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં સેન્ટ્રલ IBની વિશેષ ટીમ દ્વારા જુદા જુદા કેમ્પસમાં CAA અને NRCનો વિરોધ કરનાર લોકો પર દેખરેખ રાખી રહી છે. અમદાવાદ IIM, NID, CEPT અને IIT ગાંધીનગર સહિતની શૈક્ષણિક સંસ્થામાં થતી પ્રવૃત્તિ પર ઈન્ટેલિજન્સ બ્યુરો ચાંપતી નજર રાખી રહી છે. આ ઉપરાંત IRMA આણંદ અને વડોદરાની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાની સારવાર કરનારા ડૉક્ટર પ્રશાંત ઉપાધ્યાયની સંદિગ્ધ હાલતમાં મોત

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article