ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલથી નોંધાવી શકાશે ઉમેદવારી, કોરોનાને લઈને ઓનલાઈન ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

|

Oct 08, 2020 | 10:55 AM

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની આગામી 3 નવેમ્બરે યોજાનાર પેટાચૂંટણી માટેનું આવતીકાલ 9 ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડાશે. જાહેરાનામુ બહાર પડતાની સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની કામગીરી શરૂ થશે. જે 16મી ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. કોરોનાકાળમાં યોજાનાર ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચે કેટલાક દિશા નિર્દેશો જાહેર કર્યાં છે. જેમાં આ ચૂંટણીમાં ઉમેદવાર ઓનલાઈન ઉમેદવારી નોંધાવી […]

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલથી નોંધાવી શકાશે ઉમેદવારી, કોરોનાને લઈને ઓનલાઈન ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

Follow us on

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની આગામી 3 નવેમ્બરે યોજાનાર પેટાચૂંટણી માટેનું આવતીકાલ 9 ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડાશે. જાહેરાનામુ બહાર પડતાની સાથે જ ઉમેદવારીપત્ર ભરવાની કામગીરી શરૂ થશે. જે 16મી ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. કોરોનાકાળમાં યોજાનાર ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચે કેટલાક દિશા નિર્દેશો જાહેર કર્યાં છે. જેમાં આ ચૂંટણીમાં ઉમેદવાર ઓનલાઈન ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારે 17 ઓક્ટોબર અગાઉ સ્થાનિક અધિકારી સામે જરૂરી શપથ લેવા પડશે.

આ પણ વાંચોઃઅમદાવાદ મુંબઈ વચ્ચે 17મી ઓક્ટોબરથી દોડશે તેજસ એક્સપ્રેસ

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article