Delhi Violence: દિલ્હીમાં અત્યાર સુધી 17 લોકોના મોત, 56 પોલીસકર્મી સહિત 200 લોકો ઈજાગ્રસ્ત

|

Feb 26, 2020 | 4:41 AM

નાગરિકતા સુધારા કાયદાના નામ પર દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં હિંસા થઈ છે. જેમાં અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. સોમવાર અને મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હીના મૌજપુર-ચાંદબાગ વિસ્તારોમાં સ્થિતી એટલી બેકાબૂ થઈ કે દિલ્હી પોલીસને માર્ચ નીકાળવી પડી. પોલીસે આ હિંસાની વચ્ચે જાફરાબાદમાં ચાલુ CAA વિરોધી ધરણા સ્થળને ખાલી કરાવી દીધો અને આ હિંસાના […]

Delhi Violence: દિલ્હીમાં અત્યાર સુધી 17 લોકોના મોત, 56 પોલીસકર્મી સહિત 200 લોકો ઈજાગ્રસ્ત

Follow us on

નાગરિકતા સુધારા કાયદાના નામ પર દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં હિંસા થઈ છે. જેમાં અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. સોમવાર અને મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હીના મૌજપુર-ચાંદબાગ વિસ્તારોમાં સ્થિતી એટલી બેકાબૂ થઈ કે દિલ્હી પોલીસને માર્ચ નીકાળવી પડી. પોલીસે આ હિંસાની વચ્ચે જાફરાબાદમાં ચાલુ CAA વિરોધી ધરણા સ્થળને ખાલી કરાવી દીધો અને આ હિંસાના મુદ્દે મોડી રાત્રે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પર થઈ.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહી એવી વાત કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હસી પડ્યા

Next Article