CAA Protest વચ્ચે PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કાર્ય સાથે હિંસા અંગે થઈ શકે ચર્ચા

|

Dec 21, 2019 | 3:21 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક સવારે 10 થી સાંજના 5 સુધી રહેશે. આ બેઠક પ્રવાસી ભારતી સેન્ટર ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં થશે. આ પણ વાંચો: વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર Web Stories View more બ્લેક […]

CAA Protest વચ્ચે PM મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કાર્ય સાથે હિંસા અંગે થઈ શકે ચર્ચા

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક સવારે 10 થી સાંજના 5 સુધી રહેશે. આ બેઠક પ્રવાસી ભારતી સેન્ટર ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મંત્રાલયોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં થશે.

આ પણ વાંચો: વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મોદી સરકારની બીજી ટર્મની આ બીજી બેઠક હશે, જ્યાં મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. અગાઉ આ બેઠક વિજ્ઞાન ભવન ખાતે યોજાવાની હતી. બેઠકમાં મંત્રીઓ વડા પ્રધાનને તેમના મંત્રાલય વિશે માહિતી આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article