પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું

|

Jan 24, 2020 | 9:16 AM

CAA, NRC અને કેન્દ્રની આર્થિક નીતિઓ સામે પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું. જેને લઇને પાર્ટીના કાર્યકર્તાઓ મુંબઈના ઘાટકોપર, ચેંબુર, પાલઘર સહિતના વિસ્તારોમાં રેલી કાઢી કેન્દ્ર સરકાર સામે વિરોધ કર્યો. કેટલીક જગ્યાએ કાર્યકરોએ બસમાં તોડફોડ પણ કરી હતી, જો કે કાર્યકરોનો વિરોધ વધતાં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી. […]

પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડી દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું

Follow us on

CAA, NRC અને કેન્દ્રની આર્થિક નીતિઓ સામે પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું. જેને લઇને પાર્ટીના કાર્યકર્તાઓ મુંબઈના ઘાટકોપર, ચેંબુર, પાલઘર સહિતના વિસ્તારોમાં રેલી કાઢી કેન્દ્ર સરકાર સામે વિરોધ કર્યો. કેટલીક જગ્યાએ કાર્યકરોએ બસમાં તોડફોડ પણ કરી હતી, જો કે કાર્યકરોનો વિરોધ વધતાં પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી. એ સાથે જ સ્થિતિ વણસે નહીં તેને લઇને સવારથી જ મુંબઈના કેટલાક વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેને લઇને સ્થિતિ કાબુમાં રહે.

આ પણ વાંચોઃ  ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article