કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી રખાઈ મોકૂફ

|

Mar 19, 2020 | 1:55 PM

કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી પર મોકૂફ રાખી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરીને પેટા ચૂંટણી મોકૂફ રાખી છે. એટલે હવે 22 માર્ચે યોજાનારી પેટા ચૂંટણી હાલ નહીં યોજાય. 22 માર્ચે રાજ્યની 17 તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પેટા ચૂંટણી થવાની હતી. આ પણ વાંચો: કોરોનાના પગલે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર […]

કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી રખાઈ મોકૂફ

Follow us on

કોરોના વાઈરસની દહેશત વચ્ચે રાજ્યમાં પેટા ચૂંટણી પર મોકૂફ રાખી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરીને પેટા ચૂંટણી મોકૂફ રાખી છે. એટલે હવે 22 માર્ચે યોજાનારી પેટા ચૂંટણી હાલ નહીં યોજાય. 22 માર્ચે રાજ્યની 17 તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પેટા ચૂંટણી થવાની હતી.

આ પણ વાંચો: કોરોનાના પગલે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article