ભાજપનું પ.બંગાળમાં 200 બેઠક જીતવાનું લક્ષ્યાંક, 10 રાજયના સંગઠન મહામંત્રીઓને વિશેષ જવાબદારી સોંપાઇ

|

Dec 22, 2020 | 8:20 PM

પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે. ભાજપે 10 રાજયના સંગઠન મહામંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાતના સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા પશ્ચિમ બંગાળ જશે. કેન્દ્રીય પ્રધાનોને પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને વિશેષ જવાબદારી સોંપાઈ છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

ભાજપનું પ.બંગાળમાં 200 બેઠક જીતવાનું લક્ષ્યાંક, 10 રાજયના સંગઠન મહામંત્રીઓને વિશેષ જવાબદારી સોંપાઇ

Follow us on

પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે. ભાજપે 10 રાજયના સંગઠન મહામંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાતના સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા પશ્ચિમ બંગાળ જશે. કેન્દ્રીય પ્રધાનોને પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને વિશેષ જવાબદારી સોંપાઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article