પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ભાજપ ફરી એક્શનમાં, હવે આ રીતે કરશે વિરોધ

|

Jun 23, 2019 | 1:00 PM

પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓને લઈને ભાજપ વિરોધ કરવાના મૂડમાં આવી ગયી છે. ભાજપ હવે મમતા બેનર્જીની સામે નહીં પણ પોલીસની સામે દેખાવો કરવાની તૈયારી કરી રહી છે. Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ […]

પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ભાજપ ફરી એક્શનમાં, હવે આ રીતે કરશે વિરોધ

Follow us on

પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓને લઈને ભાજપ વિરોધ કરવાના મૂડમાં આવી ગયી છે. ભાજપ હવે મમતા બેનર્જીની સામે નહીં પણ પોલીસની સામે દેખાવો કરવાની તૈયારી કરી રહી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાઓ થઈ રહી છે. ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે થઈ રહેલી ઝડપમાં ઘણાં લોકોના જીવ પણ ગયા છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ હિંસા ભડકી ઉઠી હતી. ભારતીય જનતા પાર્ટીએ ફેંસલો કર્યો છે કે તેઓ આ હિંસાની વિરોધમાં પોલીસ અધિક્ષકની ઓફિસનો ઘેરાવો કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે હિંસાને લઈને કહ્યું કે તેઓ કાલે એસપી કાર્યાલયનો ઘેરાવો કરશે. બાંકુરા અને ભાટપારા જેવી જગ્યાઓએ લોકોની હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે જેના લીધે લોકોનો ભરોસો રાજ્ય સરકાર પરથી ઉઠી રહ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં તો પરચમ લહેરાવીને મમતા બેનર્જીની તાકાત ઘટાડી દીધી છે પણ હાલ મમતાના શાસને લઈને ભાજપ દેખાવો કરી રહ્યું છે. હિંસાને લઈને ગૃહ મંત્રાલય દ્વારા અહેવાલો પણ મગાવવામાં આવી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ખુલ્લેઆમ કહી રહ્યાં છે ટીએમસીના નેતાઓની તેમની સાથે સંપર્કમાં છે. આમ આ પરિસ્થિતિ હવે રાજકીય રુપ લઈ ચૂકી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article