હવે 10 લાખ ‘જય શ્રીરામ’ લખેલા પોસ્ટકાર્ડ કરશે મમતા બેનર્જીનું સ્વાગત

|

Jun 03, 2019 | 4:03 AM

લોકસભા ચૂંટણીના પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીને જોરદાર ઝટકો લાગ્યો છે. તે પછી મમતા બેનર્જીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે ‘જય શ્રીરામ’ના નારા લગાવનારા લોકોની વિરૂધ્ધ ગુસ્સે થતાં નજરે આવી રહ્યાં હતા. મમતા બેનર્જીના આ દર્દ પર ભાજપ મીઠુ નાખવાની તૈયારીઓ કરી રહી છે. […]

હવે 10 લાખ જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ કરશે મમતા બેનર્જીનું સ્વાગત

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીને જોરદાર ઝટકો લાગ્યો છે. તે પછી મમતા બેનર્જીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયોમાં તે ‘જય શ્રીરામ’ના નારા લગાવનારા લોકોની વિરૂધ્ધ ગુસ્સે થતાં નજરે આવી રહ્યાં હતા. મમતા બેનર્જીના આ દર્દ પર ભાજપ મીઠુ નાખવાની તૈયારીઓ કરી રહી છે. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ‘જય શ્રી રામ’ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય લીધો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

TV9 Gujarati

 

ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓએ લોકો પાસે પોસ્ટકાર્ડ પર ‘જય શ્રીરામ’ લખાવવાનું કામ શરૂ પણ કરી દીધું છે. એક દિવસમાં આ 10 લાખ પોસ્ટ કાર્ડ મમતા બેનર્જીના સરનામાં પર મોકલવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article