સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

|

Feb 09, 2020 | 7:22 AM

સુરતના વરાછા વિસ્તારમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ પર આતંકીઓને બિરયાની ખવડાવ્યાના અને આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યાના આક્ષેપ કર્યા હતા. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

Follow us on

સુરતના વરાછા વિસ્તારમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ પર આતંકીઓને બિરયાની ખવડાવ્યાના અને આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યાના આક્ષેપ કર્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ રેલીમાં રાજ્ય સરકારના પ્રધાનો, સુરતના ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. આ રેલી વરાછા મીની બજારથી નીકળી હતી, જે હીરાબાગ સર્કલ નજીક પૂરી થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર સુરતના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર હીના ચૌધરી બન્યા હતા. હીના ચૌધરીના આજે લગ્ન છે. તેમ છતાં તેઓ રેલીમાં જોડાયા. તેઓ પીઠી અને દુલ્હનનો સાજ-શણગાર સજીને રેલીમાં પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: નંદનવન ડેનિમ કંપનીમાં ભીષણ આગની ઘટનામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો, મોતનો આંકડો વધે તેવી શક્યતા

Next Article