વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની જીત, વિજય સરઘસમાં નિયમો નેવે મુકાયા

|

Dec 29, 2020 | 10:24 PM

વડોદરામાં બરોડા ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો. જે બાદ વિજય સરઘસ કાઢવામાં આવતા નેતાઓએ નિયમો નેવે મૂકી દીધા. અનેક લોકોએ માસ્ક નહોતા પહેર્યા. જ્યારે સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વિજયના ઉન્માદમાં ભાન ભૂલેલા નેતાઓ અને આગેવાનો કેટલી હદે નિયમો તોડવામાં મસ્ત છે. ડેરીના ચેરમેન દિનેશ પટેલે […]

વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની જીત, વિજય સરઘસમાં નિયમો નેવે મુકાયા

Follow us on

વડોદરામાં બરોડા ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો. જે બાદ વિજય સરઘસ કાઢવામાં આવતા નેતાઓએ નિયમો નેવે મૂકી દીધા. અનેક લોકોએ માસ્ક નહોતા પહેર્યા. જ્યારે સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વિજયના ઉન્માદમાં ભાન ભૂલેલા નેતાઓ અને આગેવાનો કેટલી હદે નિયમો તોડવામાં મસ્ત છે. ડેરીના ચેરમેન દિનેશ પટેલે નિયમો તોડીને લાજવાને બદલે ગાજવાનું ચાલું રાખ્યું. તેમને નિયમો તોડવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે પાદરામાં આજ પછી કોઈને કોરોના નહીં થાય. દિનેશ પટેલના આ નિવેદન પરથી જ સમજી શકાય છે કે તેઓ કેટલા બેજવાબદાર છે. તેમને પોતાના આરોગ્યની તો ચિંતા નથી જ. પણ લોકોના આરોગ્યની પણ કોઈ ચિંતા નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Published On - 8:46 pm, Tue, 29 December 20

Next Article