ભાજપ સરકાર પોતાના ઉમેદવારને જીતાડવા બેફામ રીતે પોતાના તંત્રનો ઉપયોગ કરી રહી છે, કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનો આક્ષેપ

|

Nov 03, 2020 | 4:20 PM

વડોદરામાં ભાજપ દ્વારા પૈસા આપી વોટ આપવાના વાયરલ વીડિયો બાદ કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાહેજાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ તો માત્ર બે કે ત્રણ વીડિયો આવ્યા છે, પરંતુ છેલ્લા 2 કે 3 દિવસથી દારું આપવું , ભુસુ આપવું ,પૈસા આપવા જેવી પ્રવૃતિઓ ગામે ગામ ચાલી રહી છે. કિરીટસિંહે ઉમેર્યુ કે ગૃહમંત્રી અને […]

ભાજપ સરકાર પોતાના ઉમેદવારને જીતાડવા બેફામ રીતે પોતાના તંત્રનો ઉપયોગ કરી રહી છે, કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનો આક્ષેપ

Follow us on

વડોદરામાં ભાજપ દ્વારા પૈસા આપી વોટ આપવાના વાયરલ વીડિયો બાદ કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાહેજાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ તો માત્ર બે કે ત્રણ વીડિયો આવ્યા છે, પરંતુ છેલ્લા 2 કે 3 દિવસથી દારું આપવું , ભુસુ આપવું ,પૈસા આપવા જેવી પ્રવૃતિઓ ગામે ગામ ચાલી રહી છે. કિરીટસિંહે ઉમેર્યુ કે ગૃહમંત્રી અને ભાજપની સરકાર પોતાના ઉમેદવારને જીતાડવા બેફામ પોતાના તંત્રનો ઉપયોગ કરી રહી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article