ભાજપના વરિષ્ઠ નેતાના પુત્રએ અધિકારીને બેટથી ફટકાર્યા, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી

|

Jun 26, 2019 | 2:31 PM

ઈંદોરના ભાજપના ધારાસભ્ય અને ભાજપ પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયના દીકરા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી છે. આકાશે કોર્પોરેશનના એક અધિકારીને બેટ વડે માર માર્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આકાશની સામે ફરિયાદ દાખલ કરી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]

ભાજપના વરિષ્ઠ નેતાના પુત્રએ અધિકારીને બેટથી ફટકાર્યા, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી

Follow us on

ઈંદોરના ભાજપના ધારાસભ્ય અને ભાજપ પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયના દીકરા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી છે. આકાશે કોર્પોરેશનના એક અધિકારીને બેટ વડે માર માર્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આકાશની સામે ફરિયાદ દાખલ કરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈંદોરના ભાજપ પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયે એક અધિકારીને બેટ વડે જાહેરમાં ફટકાર્યા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો. ઈંદોરની અદાલતે આકાશની જમાનત અરજી પણ નામંજૂર કરી દીધી છે જેના લીધે આકાશને જેલમાં જ રહેવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આકાશે પોલીસ સ્ટેશનમાં પણ પોતાનો પક્ષ રાખતી વખતે ફરીથી મારામારીની વાત કરી હતી. તેણે કહ્યું કે પહેલાં આવેદન, નિવેદન અને પછી દનાદન. આમ ખુલ્લેઆમ ફરીથી મારામારીની વાત ભાજપના દિગ્ગજ નેતાનો પહેલીવાર ધારાસભ્ય બનેલો પુત્ર કરી રહ્યો છે. આકાશે કોર્પોરેશનના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈંદોર ખાતે ડિમોલેશનની કામગીરી કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓ ગયા હતા ત્યારે આકાશે આવીને બેટ વડે અધિકારીને ફટકાર્યા હતા. આકાશે એવું પણ કહ્યું કે મહિલાઓને પકડીને ઘરમાંથી બહાર કાઢવામાં આવી જ્યારે ત્યાં કોઈ જ મહિલા પોલીસની હાજરી નહોતી. આમ હવે સામસામે દાવા થઈ રહ્યાં જ્યારે હાલ તો આકાશે જેલમાં જ રહેવું પડશે. આકાશ અને તેમની સાથે રહેલાં 10 લોકો પર પણ પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો:  VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article