ગુજરાત વિધાનસભાની આઠમાંથી સાત બેઠક ઉપર ભાજપ, એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ

|

Nov 10, 2020 | 10:07 AM

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની યોજાયેલી ચૂંટણીની આજે હાથ ધરાયેલ મતગણતરીમાં, શરૂઆતના તબક્કે 7 બેઠક ઉપર ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની અબડાસા, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક ઉપર ભાજપના ઉમેદવારો કોંગ્રેસ કરતા આગળ છે. જ્યારે મોરબી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર કરતા આગળ ચાલી રહ્યાં છે. […]

ગુજરાત વિધાનસભાની આઠમાંથી સાત બેઠક ઉપર ભાજપ, એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ

Follow us on

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની યોજાયેલી ચૂંટણીની આજે હાથ ધરાયેલ મતગણતરીમાં, શરૂઆતના તબક્કે 7 બેઠક ઉપર ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની અબડાસા, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક ઉપર ભાજપના ઉમેદવારો કોંગ્રેસ કરતા આગળ છે. જ્યારે મોરબી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર કરતા આગળ ચાલી રહ્યાં છે. જો કે હજુ મતગણતરી ચાલુ છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:06 am, Tue, 10 November 20

Next Article