આજે મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક, સરકાર બનાવવાને લઈ નિર્ણય લેવાઈ શકે, જુઓ VIDEO

|

Nov 10, 2019 | 4:39 AM

     Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે? સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે […]

આજે મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક, સરકાર બનાવવાને લઈ નિર્ણય લેવાઈ શકે, જુઓ VIDEO

Follow us on

 

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

મહારાષ્ટ્રમાં આજે ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે. ત્યારે બેઠકમાં સરકાર બનાવવા પર કોઈ મોટો નિર્ણય આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભાજપ પાસે હાલ 105 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે શિવસેના પાસે 56 અને NCPની પાસે 54 ધારાસભ્યો છે. ત્યારે કોંગ્રેસ પાસે 44 અને અન્ય પાસે 29 ધારાસભ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બને છે, કારણ કે ભાજપ અને શિવસેના પોતાના નિર્ણય પર અડગ જોવા મળી રહી છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાથી રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article