Bhavnagarનાં BJP કોર્પોરેટર વર્ષાબા પરમારને ભાજપે ફટકારી શોકોઝ નોટીસ, જીતુ વાઘાણી સામે કર્યા હતા આક્ષેપ

Bhavnagarનાં BJP કોર્પોરેટર વર્ષાબા પરમારને ભાજપે ફટકારી શોકોઝ નોટીસ, જીતુ વાઘાણી સામે કર્યા હતા આક્ષેપ

| Edited By: | Updated on: Mar 16, 2021 | 9:39 AM

Bhavnagarના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપની સૂચનાથી શહેર ભાજપ દ્વારા શોકોઝ નોટીસ ફટકારવામાં આવી . ભાવનગરના કાળીયાબીડના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારે તેમને મેયર ના બનાવતા ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજયના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સામે આક્ષેપો કર્યા હતા

Bhavnagarના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપની સૂચનાથી શહેર ભાજપ દ્વારા શોકોઝ નોટીસ ફટકારવામાં આવી . ભાવનગરના કાળીયાબીડના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારે તેમને મેયર ના બનાવતા ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજયના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સામે આક્ષેપો કર્યા હતા જેને લઈ આજે તેમને નોટીસ ફટકારવામાં આવી છે અને તેમની સામે શિસ્તભંગને લઇ પગલાં કેમ ન લેવા તેનું કારણ પણ જણાવવા માટે જણાવ્યું છે.

 

Published on: Mar 16, 2021 09:22 AM