ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાનાં ગામ જેતપરમાં લાગ્યા બ્રિજેશ મેરજા વિરૂદ્ધ પોસ્ટર, પક્ષપલટુ અને દેશદ્રોહીએ ગામમાં પ્રવેશ કરવો નહી

|

Jun 10, 2020 | 6:58 AM

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી રાજીનામું આપનાર ધારાસભ્ય બ્રિજેશ મેરજા સામે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીના જેતપર ગામમાં બ્રિજેશ મેરજા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે.ગ્રામજનોએ બ્રિજેશ મેરજાએ ગામમાં પ્રવેશવું નહીં તેવા બેનરો લગાવ્યાં છે.ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામમાં જ આ બેનર લાગ્યા છે અને ગ્રામજનો બ્રિજેશ મેરજા સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે […]

ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાનાં ગામ જેતપરમાં લાગ્યા બ્રિજેશ મેરજા વિરૂદ્ધ પોસ્ટર, પક્ષપલટુ અને દેશદ્રોહીએ ગામમાં પ્રવેશ કરવો નહી
http://tv9gujarati.in/bhajap-na-es-mlz…iruddh-ma-poster/

Follow us on

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી રાજીનામું આપનાર ધારાસભ્ય બ્રિજેશ મેરજા સામે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીના જેતપર ગામમાં બ્રિજેશ મેરજા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે.ગ્રામજનોએ બ્રિજેશ મેરજાએ ગામમાં પ્રવેશવું નહીં તેવા બેનરો લગાવ્યાં છે.ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામમાં જ આ બેનર લાગ્યા છે અને ગ્રામજનો બ્રિજેશ મેરજા સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે સાથે જ બ્રિજેશ મેરજા પર જનાદેશનું અપમાન કરનાર તેમજ પક્ષપલટુ અને દેશદ્રોહી જેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

 

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Next Article