નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક, UAE થી જેટલીના પત્ની અને પુત્ર સાથે કરી વાત

|

Aug 24, 2019 | 8:25 AM

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા.જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. અરુણ જેટલીના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતથી જેટલીના પરિવાર સાથે વાત કરી છે. પીએમ મોદીએ અરુણ જેટલીની પત્ની અને તેમના પુત્ર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. રોચક VIDEO જોવા […]

નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક, UAE થી જેટલીના પત્ની અને પુત્ર સાથે કરી વાત

Follow us on

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા.જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. અરુણ જેટલીના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતથી જેટલીના પરિવાર સાથે વાત કરી છે. પીએમ મોદીએ અરુણ જેટલીની પત્ની અને તેમના પુત્ર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
શનિવારે અરૂણ જેટલીનું દિલ્હીના એઈમ્સમાં નિધન થયું હતું. પીએમ મોદી હાલમાં વિદેશ પ્રવાસ પર છે. અહેવાલ મુજબ જેટલીના પરિવારે વડાપ્રધાનને વિદેશ પ્રવાસ રદ ન કરવા અપીલ કરી છે. પીએમએ ટ્વીટ કરીને જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article