કલમ 370: નજરકેદ ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી લડી પડ્યા, સુરક્ષા અધિકારીઓએ ઓમરને અન્ય જગ્યાએ શિફટ કર્યા

|

Aug 11, 2019 | 12:04 PM

પાકિસ્તાનની પાર્ટીઓના નેતાઓ વચ્ચે હવે ભારે તણખાં ઝરી રહ્યાં છે. કાશ્મીરમાં કલમ 370ને લઈને સ્થાનિક પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, […]

કલમ 370: નજરકેદ ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી લડી પડ્યા, સુરક્ષા અધિકારીઓએ ઓમરને અન્ય જગ્યાએ શિફટ કર્યા

Follow us on

પાકિસ્તાનની પાર્ટીઓના નેતાઓ વચ્ચે હવે ભારે તણખાં ઝરી રહ્યાં છે. કાશ્મીરમાં કલમ 370ને લઈને સ્થાનિક પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

એવી જાણકારી મળી કે કાશ્મીરના બંને પૂર્વ સીએમ લડી પડ્યા હતા અને તેમને અલગ અલગ શિફ્ટ કરવામાં આવ્યા છે. મહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા બંનેને એક જ મકાન હરિ નિવાસ છે. ત્યાં સુરક્ષાના કારણોસર તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે. જો કે તેમને હરિ નિવાસના પ્રાંગણમાં ફરવાની છૂટ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુત્રો દ્વારા એવી જાણકારી મળી કે ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી વચ્ચે કાશ્મીરની કલમ 370 મુદ્દે તુ-તુ-મે-મે થવા લાગી છે. એવી પણ ખબર આવી રહી છે બંને નજરકેદ છે ત્યાં મકાનની બહાર જ ફરતાં ફરતાં લડવા લાગ્યા હતા જેના લીધે તેમને બંને અલગ અલગ મકાનોમાં લઈ જવામાં આવ્યા છે.  એવી જાણકારી મળી રહી છે તેઓ કાશ્મીર મુદ્દાને લઈને એકબીજા પર આરોપ લગાવીને ઝઘડો કરવા લાગ્યા હતા જેના લીધે સુરક્ષા કર્મચારીઓએ તેમને અલગ અલગ જગ્યાએ શિફટ કર્યા છે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:53 am, Sun, 11 August 19

Next Article