VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ

|

Oct 04, 2019 | 4:14 AM

  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પેટાચૂંટણી લડવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટમાં સુરેશ સિંઘલ નામના વ્યક્તિએ અરજી કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 […]

VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ

Follow us on

 

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પેટાચૂંટણી લડવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટમાં સુરેશ સિંઘલ નામના વ્યક્તિએ અરજી કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે તેને કોઈ બેઠક પર ચૂંટણી લડવા દેવાય નહીં. અધ્યક્ષ બંનેને ગેરલાયક ઠેરવશે તો 2 મહિનામાં ફરીથી ચૂંટણીનો ખર્ચ થશે. અરજી કરનારના વકીલે એવી દલીલ કરી છે કે આગામી 21 તારીખે યોજાનારી રાધનપુર અને બાયડની બેઠક પર બંને ઉમેદવારી રદ્દ થવી જોઈએ. મહત્વનું છે કે બંનેને ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે કોંગ્રેસની અરજી પેન્ડિંગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article