CAAનો વિરોધ: શું મુંબઈનું નાગપાડા ‘શાહીનબાગ’ બનવા જઈ રહ્યું છે?, જુઓ VIDEO

|

Feb 05, 2020 | 5:25 PM

દિલ્હીમાં શાહીનબાગનું આંદોલન અવિરત ચાલી રહ્યું છે. જો કે સરકારે પ્રદર્શનકારીઓની સાથે વાતચીત કરવાનો દિલાસો આપ્યો છે.  આ બાજુ મુંબઈમાં નાગપાડા ખાતે સીએએના વિરોધમાં એક આંદોલન ચાલી રહ્યું છે.  સીએએ કાયદાના વિરોધમાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે અને તેના 10 દિવસ થવા આવ્યા છે. આમ દિલ્હીમાં શાહીનબાગ તો મુંબઈનું નાગપાડા ચર્ચામાં આવ્યું છે. Facebook પર […]

CAAનો વિરોધ: શું મુંબઈનું નાગપાડા શાહીનબાગ બનવા જઈ રહ્યું છે?, જુઓ VIDEO

Follow us on

દિલ્હીમાં શાહીનબાગનું આંદોલન અવિરત ચાલી રહ્યું છે. જો કે સરકારે પ્રદર્શનકારીઓની સાથે વાતચીત કરવાનો દિલાસો આપ્યો છે.  આ બાજુ મુંબઈમાં નાગપાડા ખાતે સીએએના વિરોધમાં એક આંદોલન ચાલી રહ્યું છે.  સીએએ કાયદાના વિરોધમાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે અને તેના 10 દિવસ થવા આવ્યા છે. આમ દિલ્હીમાં શાહીનબાગ તો મુંબઈનું નાગપાડા ચર્ચામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્ર : રાજ્યસભાની સીટ અંગે દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article