2 કલાકમાં જ 10 કિલોમીટર અને 3,550 સીડીઓ ચઢી તિરુમાલા મંદિરે પહોંચ્યા રાહુલ ગાંધી, પૂજા બાદ કર્યું 5 કરોડ આંધ્રવાસીઓ માટે કર્યું આ મોટું એલાન

|

Feb 23, 2019 | 6:05 AM

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આંધ્ર પ્રદેશના તિરુલામા મંદિરમાં ભગવાન વેંકટેશ્વર મંદિરે પહોંચવા માટે 10 કિલોમીટર સુધી લગભગ 3,550 સીડીઓ ચઢી. TV9 Gujarati Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે […]

2 કલાકમાં જ 10 કિલોમીટર અને 3,550 સીડીઓ ચઢી તિરુમાલા મંદિરે પહોંચ્યા રાહુલ ગાંધી, પૂજા બાદ કર્યું 5 કરોડ આંધ્રવાસીઓ માટે કર્યું આ મોટું એલાન

Follow us on

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આંધ્ર પ્રદેશના તિરુલામા મંદિરમાં ભગવાન વેંકટેશ્વર મંદિરે પહોંચવા માટે 10 કિલોમીટર સુધી લગભગ 3,550 સીડીઓ ચઢી.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

રાહુલ ગાંધીએ 10 કિલોમીટરનો અંતર માત્ર બે કલાકમાં પૂરો કર્યો. રાહુલ સાથે તેમના ભાણેજ રેહાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડી, ટી સુબ્બારામી રેડ્ડી અને જેડી સલીમ પણ હતાં.

રાહુલ ગાંધીએ વેંકટેશ્વર મંદિરના દ્વાર પર પુજારીઓ સાથે મુલાકાત કરી. 2 કલાકની લાંબી યાત્રા બાદ રાહુલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ગેસ્ટ હાઉસોમાં થોડોક વિશ્રામ કર્યો અને પછી મંદિરે પહોંચ્યા.

ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં રાહુલ ગાંધીને સિલ્કની ચાદર ઓઢાવવામાં આવી અને પ્રસાદી તથા સ્મૃતિ ચિહ્ન અપાયા. રાહુલ લગભગ 20 મિનિટ સુધી મંદિરમાં રોકાયા. રાહુલના માર્ગ પર સલામતીના કડક બંદોબસ્ત કરાયા હતાં.

મંદિરથી નિકળી રાહુલ ગાંધી તિરુપતિ સ્ટૅડિયમ પહોંચ્યા અને રેલીને સંબોધી. આ રેલી દરમિયાન રાહુલે આંધ્ર પ્રદેશની પ્રજાને વાયદો કર્યો કે જો તેમની પાર્ટી 2019માં સત્તામાં આવશે, તો અમે આંધ્ર પ્રદેશને સ્પેશિયલ કૅટેગરી સ્ટેટસ અપાવીશું.

નોંધનીય છે કે આંધ્ર પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ હાલમાં 13 દિવસોની પદયાત્રાએ છે કે જ્યાં તેઓ આખા રાજ્યમાં ઠેર-ઠેર જઈ લોકોને આ જ વાયદો કરી રહ્યા છે.

[yop_poll id=1717]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:04 am, Sat, 23 February 19

Next Article