અમરેલીની લાઠી તા.પં.પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, કોંગ્રેસને સમર્થન ન આપવા મામલે જિ. કોંગ્રેસ પ્રમુખે કર્યા સસ્પેન્ડ

|

Dec 08, 2020 | 9:31 AM

લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવીયા કોંગ્રેસને સમર્થન નહિ આપતા સસ્પેન્ડ કરાયા છે. વડાપ્રધાનને સમર્થન આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણીએ જનક તળાવીયાને સસ્પેન્ડ કરી દીધા છે. ભારત બંધના એલાનમાં કોંગ્રેસના પ્રમુખે વડાપ્રધાન મોદીને સમર્થન આપ્યું હતું. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-05-2024 ત્રીજા લગ્નના […]

અમરેલીની લાઠી તા.પં.પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, કોંગ્રેસને સમર્થન ન આપવા મામલે જિ. કોંગ્રેસ પ્રમુખે કર્યા સસ્પેન્ડ

Follow us on

લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવીયા કોંગ્રેસને સમર્થન નહિ આપતા સસ્પેન્ડ કરાયા છે. વડાપ્રધાનને સમર્થન આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણીએ જનક તળાવીયાને સસ્પેન્ડ કરી દીધા છે. ભારત બંધના એલાનમાં કોંગ્રેસના પ્રમુખે વડાપ્રધાન મોદીને સમર્થન આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article